રાજનીતિ જો કોઈ એ શીખવી હોય તો તેને બીજા કોઈ દેશ નહિ પણ india આવાની જરૂર છે કારણકે અહી સતાધિશો જે રાજનીતિ કરી રહ્યા છે તેવું ઇતિહાસમાં કયારે જોયું નહી હોય ? હાલ આવી જ એક રાજનીતિની આપણે વાત કરી રહ્યા છે જેમાં દિલ્હીના cm અરવિંદ કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપશે છે ને ચોકાવનારી વાત તો ચાલો જાણીએ સમગ્ર મામલો અને શું છે સાચી હકીકત
દિલ્હીના cm એવા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું અને મનીષ સિસોદિયા સીએમ નહીં બનીએ. પાર્ટીના અન્ય કોઈ નેતા સીએમ બનશે. ધારાસભ્યોની બેઠકમાં આગામી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી જનતાનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન નહીં થશે.
source news24
'આજની ક્રૂર સરકારે અંગ્રેજોને પણ પાછળ છોડી દીધા...' કેજરીવાલે જેલની પોતાની કહાની સંભળાવી જાણી હોશ ઉડી જશે
અરવિંદ કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપશે તેવા પોતે કેજરીવાલે કરી છે, 15 સપ્ટેમ્બરે પાર્ટી હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે અરવિંદ કેજરીવાલે ભગત સિંહનું ઉદાહરણ આપીને તેમને જેલની કહાણી સંભળાવી હતી અને તેવો દ્વારા કેહવામાં આવ્યું હતું કે જ્યારે શહીદ ભગત સિંહ જેલમાં હતા ત્યારે તેમણે ઘણા લોકોને પત્રો લખ્યા હતા અને અંગ્રેજોએ આ પત્રો બહારના લોકો સુધી પહોંચાડ્યા હતા. પરંતુ જ્યારે હું જેલમાં ગયો ત્યારે મેં લેફ્ટનન્ટ ગવર્નરને માત્ર એક જ પત્ર લખ્યો હતો કે આતિશીને 15મી ઓગસ્ટે મારા સ્થાને ધ્વજ ફરકાવવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ તે પત્ર એલજી સાહેબને પહોંચાડવામાં આવ્યો ન હતો અને ચેતવણી આપવામાં આવી હતી કે જો તમે હવે એલજી સાહેબને પત્ર લખશો તો પરિવાર સાથેની તમારી મુલાકાત બંધ કરી દેવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે ફાંસીના માંચડે જતાં ભગતસિંહે ક્યારેય વિચાર્યું નહોતું કે એવું ભારત હશે જેમાં એવી ક્રૂર સરકાર આવશે જે અંગ્રેજોને પણ પાછળ છોડી દેશે. કેજરીવાલની જેલની કહાની સાંભળવા જુઓ આ વીડિયો