કરોડોના દારૂ પર કેમ ફેરવાયું બુલડોઝર, આવો જાણીએ

કરોડોના દારૂ પર કેમ ફેરવાયું બુલડોઝર, આવો જાણીએ

સુરતના ઝોન 4 વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે ઉચ્ચ અધિકારીની હાજરીમાં 85 લાખથી વધુ નો દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં ઝોન ફોર વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના 280 જેટલા પ્રોહોબિસના કરેલા કેસોમાં કુલ 85 લાખથી વધુ નો દારૂનો જતો પકડવામાં સફળતા મળી હતી.



છેલ્લા બે વર્ષમાં 280 થી વધુ કેસોમાં પકડાયેલ દારૂનો જથ્થાનો નાશ કરવા માટે અધિકારીઓ દ્વારા કોર્ટમાંથી પરમિશન લીધા બાદ ઉચ્ચ અધિકારી ની હાજરીમાં 85 લાખ થી વધુ નો દારૂનો જ હતો વડોદ ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો.સુરત શહેરના ઝોન 4 માં પકડ્યાર્લ લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલ્ડોઝ ર ફેરવીને દારૂનો જથ્થો નાશ કરાયો હતો .