કોંગ્રેસને મળશે નવી દિશા, શક્તિસિંહ ગોહિલ કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

કોંગ્રેસને મળશે નવી દિશા, શક્તિસિંહ ગોહિલ કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ
જગદીશ ઠાકોરના અનુગામી બન્યા ભાવનગરના પૂર્વ ધારાસભ્ય
હાલ રાજ્યસભાના સાંસદ છે શક્તિસિંહ ગોહિલ
હવે દિલ્હી અને હરિયાણાના પ્રભારીમાંથી મુક્ત થશે શક્તિસિંહ ગોહિલ
પરેશ ધાનાણી અને દીપક બાબરીયાના નામોની વિચારણા વચ્ચે ક્ષત્રિય આગેવાનની પસંદગી