કાર ચાલકે કર્યું ભયાનક અકસ્માત, cctv આવ્યા સામે

કાર ચાલકે કર્યું ભયાનક અકસ્માત, cctv આવ્યા સામે

સુરતમાં કાર ચાલુ કરતી વખતે કાર ચાલકે  બ્રેક ને બદલી એકાસિલેટર દબાવી દેતા અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું હતું આ બનાવ ને પગલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સુરત વેસુ ગામ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી  બનાવ એમ હતો હતો કાર ચાલક ગાડી શરૂ કરતી વેળા એ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી લેતા સ્ટેરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો બનાવ ને પગલે કાર ની આગળના ભાગે આવેલ ફૂટપાથ પર એક  65 વર્ષીય એક વૃદ્ધા બેઠી હતી આ વૃદ્ધા ચાલકે અકસ્માત સજર્યો હતો.



જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવ ને પગલે પોલીસે અલગ અલગ કલમો હેઠળ અકસ્માતનો ગુનો દાખલ કરી ને આરોપી પરકાશ અગવાલની  ધરપકડ કવામાં સફળતા મળી છે.પકડાયેલ આરોપી પ્રકાશ ca હોવાનું બહાર આવ્યું છે.મહત્વની વાત એ છે આ અકસ્માતનો ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે અને અકસ્માતમાં ભોગ બનેલ વૃદ્ધા ભિક્ષુક હોવાની વાત પણ સામે આવી છે ત્યારે પોલીસ અકમસ્તની ગંભીરતા જોઈને અલગ અલગ કલમો હેઠળ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો