કોહલી એ કરી સલમાન ખાનની બોલતી બંધ

team india માટે હરહમેશ પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમનાર એક માત્ર રીયલ હીરો એટલે દરેક ભારતીઓને ગૌરવ અપાવનાર વિરાટ કોલીહ કે જેને આજે મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ડિયા માટે ઈતિહાસ રચી દીધું છે.


 


વિરાટ કોહલીએ આજે એક નહિ બે નહિ પણ ત્રણ રેકોર્ડ બનાવી દીધા છે અને જે બીજા કોઈના નહિ પણ ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરના ત્રણ રેકોર્ડ વિરાટે પોતાના નામે કરી લીધા છે, જ્યાં મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિરાટે ઈતિહાસ રચી દીધું છે જેમાં વિરાટે પોતાના કરિયરની ૫૦મી સદી ફટકારી અનેક્રિકેટના ભગવાન સચિન પાજીના ૪૯ સતકનું રેકોર્ડ તોડી નાખ્યું છે. સાથે બીજું વિશ્વ વર્લ્ડકપ ૨૦૨૩માં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે.જેમાં વિરાટે ૬૭૪ રન બનાવીને આ રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધું છે. અને આ સાથે એકજ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૫૦+ સ્કોર કરનાર બેટ્સમેન પણ કોલીહ બની ગયો છે.જ્યાં સલમાન ખાનની એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં હાલ ખુબ વાઈરલ થઇ રહી છે જેમાં સચિન કા રેકોર્ડ તોડના મુસ્કિલ નહિ ના મુમકીન હે એવી વાત સલમાન ખાન કહી રહ્યા છે અને એ વિડીયો ગુજરાતના ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી એ આપેલ એક ફંક્શનનો છે જેમાં સચિનના રેકોર્ડ બાબતે સેલિબ્રેશન કરવા આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ફિલ્મી હસ્તીઓ પણ સામે થઇ હતી જેમાં બોલીવુડના ભાઈજાન તરીકે જાણીતા સલમાન ખાને આ વાત કરી હતી અને આજે વિરાટ કોહલી એ આ રોકોર્ડ તોડી સલમાને મુતોડ જવાબ આપી દીધું છે અને સાથે એક વાત પુરવાર કરી દીધી છે કે " હર રેકોર્ડ તૂટને કે લિયે હી બનતે હે" અને આજે વિરાટ કોલીહ એ એક નહિ બે નહિ પણ સચિન તેંડુલકરના ત્રણ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.