ગુજરાતના તમામ પોલીસ અધિકારીશ્રી ઓ શહેર / જીલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીશ્રીઓની મંજુર થયેલ રજાઓ આકસ્મિક સંજોગોને ધ્યાને લઈ, તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે છે. જ્યાં સબંધિત અંધિકારીશ્રીઓએ રજા પરથી તાત્કાલિક ફરજ પર હાજર થઈ, અત્રેની કચેરીને જાણ કરવાની રહેશે. “પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીના હુકમથી"