જો તમારા બાળકો સોસાયટી રમતા હોય જુઓ આ ઘટના

સુરત શહેરમાં અનેકવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. અને જેમાં હ હમેશ  નિર્દોષ લોકોજ તેનો ભોગ બનતા દેખાતા હોય છે અને અમીરોના નબીરા હોય કે પૈસાદાર વ્યક્તિ હમેશા બચી જતો હોય છે. હાલ આવીજ એક ઘટના સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે.


 


અકસ્માતની ઘટના એમ છે કે કતારગામ વિસ્તારમાં દિવાળીના પાવન પર્વની ઉજવણી કરતા સમયે એક સાત વર્ષનો માસૂમ બાળક કે જે ત્યાની સોસાયટીમાં ફટાકડા ફોડી રહ્યો હતો અને એજ સમયે અંધાધુંન રીતે પોતાના રૂપિયાનો રોફ રાખી મોંઘીદાટ લાખો રૂપિયાના કિમત વાલી વોલ્વો કાર લઈને આવતો કાર ચાલક જાણે દારૂના નશામાં હોય તેમ ?  બાળકને જોયા વગર ટક્કર મારીને આગળ નીકળી જતો દેખાઈ આવ્યો હતો.


 


જ્યાં બેકસુર માસુમ બાળકને આવા અંધજન જેવા કાર ચલાકથી ભગવાને પોતાનો ચમત્કાર બતાવી બચાવી લીધો હતો જ્યાં આ બેફીકર કાર ચાલક જે બાળક ઉપરથી મોંઘીદાટ કાર લઈને પસાર થઈ ગઈ ગયો હતો. જે સ્પષ્ટ પણે cctvમાં દેખાઈ રહ્યું છે અને આ માસુમ બાળક ઘાયલ થયો હતો પણ તેનો જીવ બચી ગયો હતો.