શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ રહેલા જન્માષ્ટમીના તહેવારોમાં કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા,સુરત શહેરના ભાગળ સ્થિત ધામધૂમ પૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ રહેલા જન્માષ્ટમીના તહેવારમાં કેટલાક ઈસમો દ્રારા જાહેરમાં તલવારો લઈને આવતા ત્યાં હાજર લોકો અચંબામાં મુકાઈ ગયા હતા.
મટકી ફોડમાં તલવારો નીકળી, ભાગળ ચાર રસ્તાનો વિડીયો
મટકી ફોડની ઉજવણીમાં કેટલાક ઈસમો તલવારો લઈને આવ્યા
મીડિયાનો કેમેરો જોઈ અચાનક તલવારો છુપાવવી પડી
યુવકો તલવારો લઈને આવ્યા તો છુપાવવી કેમ પડી ?
શું બંદોબસ્તમાં ઉભેલા પોલીસોને તલવારો નજર ના પડી ?
શું પોલીસના કેમેરા માત્ર ટ્રાફિકના દંડ વસુલવા માટે છે ?