મોરબી ટંકારા મેમણ જમાતની મિટિંગમાં મારામારી થતા લાલગેટ પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાઈ છે જ્યાં સમાજના અસામાજિક તત્વો દ્વારા મિટિંગમાં ફાયરિંગ થયા હોવાની વાત વાયુવેગે સુરત શહેરમાં પ્રસરી હતી ત્યારે જાણો શું છે સમગ્ર હકીકત/કેટલાક સમયથી સુરત મેમણ સમાજના પ્રમુખ આગેવાન ફારૂક ભાઈ શફી ભાઈ ચાંદીવાળા દ્વારા સમાજને હિસાબ આપ્યો નથી અને તેઓ પાકિસ્તાની માસિકતા ધરાવે છે તે મીડિયાના મારફતે આક્ષેપોને સોશિયl સમાજના ગ્રુપ મા ફરતો હતો જેને લઈ. મેમણ સમાજના અન્ય લોકો મળી આક્ષેપનો ખુલાસો કરવા લાલગેટ પોલીસની હદમાં આવેલા સહારા પાર્ક સોસાયટી માં રહેતા મેમણ અબ્દુલ સમદ ભાઈના ઘરે મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં(પ્રમુખ)ફારૂક ભાઈ શફી ભાઈ ચાંદીવાળા તેમના માથાભારે પુત્ર
કામરાન ઉષ્માન ચાંદીવાળા દ્વારા ભદ્રબાષાનો પ્રયોગ કર્યો હતો અને જણાવ્યું હતું કે મારા કોન્ટેક્ટ પાકિસ્તાન સુધી છે અને મે પાકિસ્તાનથી સમાજના બંધારણ મંગાવ્યા છે અને આક્રોશમાં આવી ગયા હતા ત્યારબાદ તેમણે પુત્રના ખિસ્સામાંથી બંદૂક અને ત્રીસણ હથિયાર કાઢ્યા હતા અને અનેક ઉપરા છાપરી અંધાધુની પ્રહાર કર્યા ના આક્ષેપો ફરિયાદી દ્વારા કરાયા હતા. જેથી સમાજ અને તેઓના વચે સમાધાન કરાવવા આવેલા લોકોને ઈજા થતા સારવાર માટે નજીકની લોખાત હોસ્પિટલ ખસેડાયા હતા ..ત્યારે મહત્વનું છે કે સુરત શહેર માં મેમણ સમાજનું આંતરિક જૂથવાદ સામે આવ્યો છે જ્યાં વિવાદને ઠારવા માટે ની મિટિંગમાં માહોલ વધારે ઉગ્ર બન્યો હતો જેમાં સમાજના માથાભારે લોકો પિસ્તોલ અને ઘાતક હથિયારો સાથે મિટિંગમાં બબાલ કરી હોવાના આક્ષેપો ફરિયાદી પક્ષ દ્વારા કરાયા છે. હાલતો સમગ્ર મામલે લાલગેટ પોલીસ તપાસ કરી રહી છે તપાસ પછી ખબર પડશે કે પાકિસ્તાની માનસિકતા ધરાવતા આ મુસ્લિમ મેમણ જમાતના લોકો પર શુ કર્યાવહી થાય છે તે હવે જોવું રહ્યું