મુસ્લિમ વિસ્તારમાં કેમ દબાણ ? લોકો પૂછી રહયા છે સાવલ

સુરત મહાનગર પાલિકા કે પછી પોલીસ કોણ મુસ્લિમ વિસ્તારમાં દબાણ હટાવના નામે ચોક્કસ કોમને ટાર્ગેટ કરી રહ્યું છે ? જ્યાં સુરતમાં અનેક જગ્યા એ દબાણ હેઠળ લોકો લારી ગલ્લા લગાવી કામ કરી રહ્યાં છે.



આજરોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુચનાથી અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સગરામપુરા પોલીસ ચોકીથી રુદરપુરા ઝીંગા સર્કલ તેમજ પાછળ આવેલ અન્ય ભાગોમાં જ્યાં ટ્રાફિકના અર્ચન રૂપ દબાણો તેમજ વાહનો રાખવામાં આવેલ છે તેને હટાવવાની કામગીરી આજરોજ કોર્પોરેશનની ટીમ સાથે સ્થાનિક પોલીસ તથા ટ્રાફિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.