સુરત શહેરના ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા તરફ જતા બ્રિજ પરથી આ વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક શહેર સુરતના પોલીસ જવાન પોતે ગાડીને ઇટલી હદે રપારપ હંકારી અને હેલ્મેટ વગર હોન્ડાની GJ 05 HY 4125 બાઇકને ઓવર સ્પીડે હંકારી અને કાયદો વ્યવસ્થાની ધજ્યા ઉડાડી દીધી છે, તો શુ હવે પોલીસ કમિશનર શ્રી શહેરની જનતા ને કાયદો વ્યવસ્થા શીખવી રહ્યાં છે તો શું પોતાના પોલીસ કર્મીઓ માટે કાયદો બદલી નાખ્યો છે ? તે આ વાયરલ વિડીયો જોઈ લાગી રહયું છે