9 કરોડ થી વધુનું સોનું ઝડપાયું જાણો કોણ છે આરોપી

સુરતની સારોલી પોલીસે સીમાડા ચેક પોસ્ટ પરથી કરોડો રૂપિયાનું સોનુ કબ્જે કર્યું હતું મહિધરપુરા ઓફિસ ખાતેથી બે ઈસમો કાર મારફતે કાપડમાં સંતાડી ઉંભેળ ગામ ખાતે સોનુ રિફાયનરી કરવા લઇ જતા હતા જેમાં સીમાડા ચેક પોસ્ટ પાસે પોલીસે રોકી બિલની ખરાઈ કરતા આરોપી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યા ન હતા જે અનુંસંધાને પોલીસે 9 કરોડથી વધુનું સોનુ કબ્જે કર્યું હતું