MLA લેટર બન્યો ચર્ચાનો વિષય, નાણાં મંત્રીને શુ લખવામાં આવ્યું જાણો સમગ્ર માહિતી

MLA લેટર બન્યો ચર્ચાનો વિષય, નાણાં મંત્રીને શુ લખવામાં આવ્યું જાણો સમગ્ર માહિતી

સુરતના કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુ મોરડીયા દ્વારા રાજ્ય સરકારના નાણાં મંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાવતા દર્દીઓના ખર્ચમાં GST નાબૂદ કરવા અથવા તો ઓછી કરવા ભલામણ કરવામાં આવી છે દર્દીઓ હેરાન થતા હોય અને મસમોટો ખર્ચો થતો હોય જેને લઈને પત્ર લખી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.



સુરતમાં કતારગામ ધારાસભ્ય દ્વારા નાણાં મંત્રીને  લખ્યો પત્ર


ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા દ્વારા લખવામાં આવ્યો પત્ર


કોકિલયર ઈમ્પ્લાન્ટ કરાવતા દર્દીઓના ખર્ચમાં GST નાબૂદ કે ઓછી કરવા ભલામણ


દર્દીઓના પ્રોસેસર, બેટરી ચાર્જર, કેબલ, કોયલ જેવા પાર્ટ્સમાં ૧૮% GST વસુલવામાં આવે છે.


મોટા ભાગે ૯૦% દર્દીઓની સંખ્યા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હોય છે.


 મોટાભાગના બાળકો હોય છે માનવતા રૂપે સરકારે મદદરૂપ તે માટે લખ્યો પત્ર


GST નાબુદ અથવા ૬% જેટલું કરવા ભલામણ કરી