pm modi ની મોહમ્મદ શમી સાથેની આ તસ્વીરે હડકંપ મચાવી દીધું જાણો સમગ્ર ઘટના ક્રમ

pm modi ની મોહમ્મદ શમી સાથેની આ તસ્વીરે હડકંપ મચાવી દીધું જાણો સમગ્ર ઘટના ક્રમ

સેમી ફાઈનલમાં જ્યારે team india ની નૈયા ડૂબવા લાગી હતી ત્યારે એક માત્ર ખિલાડી હતો કે જેને ઇન્ડિયાને ફાઈનલ સુધી પહોંચાડી તે હતો મોહમ્મદ શમી કે જેને એકજ મેચમાં ૭ વિકેટ લઈને team india ને ફાઈનલમાં પહોંચાડી દીધી હતી. 


 મોહમ્મદ શમી જયારે વિકેટ પર વિકેટ લેતો હતો ત્યારે મુસ્લિમ વિરોધી વિચાર ધારા ધરાવતા અંધ ભક્તો મુઝવણમાં મુકાઇ ગયા હતા કે મીયાભાઈ team india વિકેટો લઇ રહ્યો છે અને ફાઈનલમાં જવાનો રસ્તો કરી રહ્યો છે તો હવે આપણે આ મુસ્લિમ ક્રિકેટરનું વિરોધ કર્યે કે પછી શમીએ લીધેલી એક પછી એક એમ ૭ વિકેટની ઉજવણી ? team indiaની જો વાત કરવામાં આવે તો જયારે સેમી ફાઈનલ ચાલુ હતું ત્યારે અંધ ભક્તો ત્યારે ખરેખર confiucius થઇ ગયા હતા કે team india ની જીતનું જશન મનાવીએ કે પછી મુસ્લિમનું વિરોધ કર્યે ?  ખૈર આતો મુસ્લિમ વિરોધી વિચાર ધારાવાળાને એક તમાચો પડ્યો હોય તેમ શમી એ વર્લ્ડકપ ૨૦૨૩માં સૌથી વધુ વિકેટ લઇ ભારતને એક ગૌરવ અપાવ્યો હતો.હિંદુ મુસ્લિમ કરતા ભુંડભકતો સેમી ફાઈનલ વખતે ફરી મુંજવણમાં મુકાયા હતા મોહમ્મદ સમી વિકેટ લેતો હતો ત્યારે વિરોઘ કરવો કે ઉજવણી કરવી ? 


 new zealandની સારી પાર્ટનરશીપ જામી ગયેલી હતી અને વિલિયમ્સન સહીત મિચલની જોડી જાણે ધીમે ધીમે ન્યુઝીલેન્ડને જીત તરફ લઈ જતા હતા ત્યારે એવા સેટ પ્લેયર વિલિયમ્સનનો કેચ સેમી ફાઇનલ જેવી પ્રેસર વાળી મેચમાં છોડવો એ મતલબ આખા દેશની ગાળો ખાવી સમાન હોય ? પરંતુ આવી મુસ્કેલ ભરી પરીસ્તિથીમાં શામી એ કેચ મુકેલો અને એનું મોઢું જોવા જેવું થઇ ગયું હતું ? જ્યાં કેવડું પ્રેસર બન્યું હશે મોહમ્મદ શમીના મનમા તે આપણે બધા tv પર બેઠા ઘરે અને ઓફિસમાં જોતા હતા પણ ત્યારબાદ શમી પોતે જ આવીને એની વિકેટ લેવી અને કુલ 7 વિકેટ લઈ અને આખી ટિમને એકલા હાથે જીત તરફ લઈ જવા માટે અદભુત આત્મવિશ્વાસ જોઈએ જે શમી એ સાબિત કરી બતાવ્યું " well done શમી ભાઈ" mohammed shami ની આવી મહેનતને ખરેખર બિરદાવા લાયક હતી અને જેને કોઈએ સાબિત કરીએ કોઈ ઓર નહિ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા જેવોએ ખરેખર બતાવી દીધું કે દેશ પ્રેમ કોઈ જાતી અને ધર્મના આધારે નહિ આંકી શકાય અને અંધ ભક્તોને પ્રધાનમંત્રી એ બતાવી દીધું કે શમી વગર team india ફાઈનલ સુધી જઈ શક્તિ નહિ હતી અને મોદી સાહેબે એવું કરી દીધું કે દરેક અંધ ભક્તો વિચારમાં પડી ગયા કે હવે મોહમ્મદ શમીનું વિરોધ કર્યે કે પછી તારીફ ??? world cup 2023 નીં ફાઈનલ મેચમાં team india ની ભલે હાર થઇ હોય પરંતુ સમગ્ર ટીમનું આત્મવિશ્વાસ વધારવા પ્રધાનમંત્રી જાતે એમને મળવા આવ્યા અને પછી પીએમ મોદીએ ભારતીય ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધી જ્યાં પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ભારતીય ટીમની હાર બાદ પીએમ ભારતીય ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા જેમાં એક એવી તસ્વીર ક્લિક થઇ ગઈ જેને જોતા હિંદુ મુસ્લિમ કરનારા વિચારમાં પડી ગયા કે હવે કરવું શું ?  મોહમ્મદ શમીએ એક ફોટો ટ્વીટ કર્યો છે. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી અને 140 કરોડ લોકોનું સપનું તોડી નાખ્યું અને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ પણ પોતાના નામે કરી લીધું હતું. મહત્વનું છે કે સમગ્ર વિશ્વ કપમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં ફાઈનલ મેચમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી. જો કે મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની જોડીએ સારી શરૂઆત અપાવી હતી, પરંતુ ત્રણ વિકેટ પડ્યા બાદ ટ્રેવિસ હેડે એકલા હાથે ભારત પાસેથી જીત છીનવી લીધી હતી.ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ ભાવુક જોવા મળ્યા હતા. જેમાં મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી સૌથી વધારે ભાવુક થઇ ગયા હતા અને ખેલાડીઓ એકબીજાને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. જ્યાં પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ મોદી team indiaના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને તેવો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં વિશેષ રૂપથી મોહમ્મદ શમીએ એક ફોટો ટ્વીટ કર્યો છે.


 મોહમ્મદ શમી દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના આભાર પર પીએમ મોદી સાથેનો ફોટો શેર કર્યો છે. અને ખાસ કરીને ડ્રેસિંગ રૂમમાં આવીને અમને ખુશ કરવા બદલ. અમે બાઉન્સ બેક કરીશું.