tata motors ( ટાટા મોટર્સ ) દ્વારા પ્રસ્તુત ઓલ ન્યુ અલ્ટ્રોઝ તેના પ્રીમીયમ અને મોર્ડન ડીઝાઈન સાથે પ્રસ્તુત થઈ રહેલ છે. જેમાં ૬.૮૯ લાખ રૂપીયાની પ્રારંભીક કિંમતે ઉપલબ્ધ. જેમાં બે ઓટોમેટીક ટ્રાન્સમીસન વિકલ્પો સાથે ઉપલબ્ધ ડી.સી.એ. અને એ.એમ.ટી. મલ્ટી પાવર ટ્રેન સાથે પેટ્રોલ પાવરપેક ડીઝલ (સેગમેન્ટ માટે વિશીષ્ટ) અને આઈ.સી.એન.જી. સાથે અજોડ મલ્ટીપાવર ટ્રેન વિકલ્પો સાથે ઉપલબ્ધ
ભારતની અગ્રણીય ઓટો મોબાઈલ ઉત્પાદક કંપની tata motors ( ટાટા મોટર્સે ) આજે ૬.૮૯ લાખ રૂપીયાની શરૂઆતની કિંમતે ઓલ ન્યુ અલ્ટ્રોઝ ની જાહેરાત કરી છે અને સાથે તેના આકર્ષક ડીઝાઈન આંતરીક અને અધ્યતન સુવિધાઓ સાથે તેના પ્રીમીયમનેસ માં નવા યુગમા પ્રવેશ કરતી 2025 Tata Altroz ઓલ ન્યુ અલ્ટ્રોઝને મનમોહક બનાવવા માટે ડીઝાઈન કરવામાં આવી છે અને જ્યાં આ પ્રીમીયમ ડીઝાઈન અજોડ સલામતી અત્યાધુનીક ટેક્નોલોજી અને રોમાચક પ્રદર્શનના મુખ્ય સ્તંભો ઉપર બનાવાઈ છે તેના બાહય અને વૈભવી ટેક સમૃધ્ધ કેબીનથી લઈ ને તેની ઉન્નત કનેકટીવીટી અને વિસ્તૃત મલ્ટીપાવર ટ્રેન લાઈનઅપ સુધી, હવે પ્રથમ વખત A.M.T વિકલ્પ સાથે અલ્ટ્રોઝને રોજીંદા ડ્રાઈવને અસાધારણ મુસાફરીમાં ફેરવવા માટે એન્જીનીયર ધ્વારા બનાવવામાં આવી છે.
શ્રી હાઉસ સ્માર્ટ બેઝ ડુમસ રોડ સામે, પીપોડ સુરત દ્વારા 2025 Tata Altroz ને લોન્ચ કરવામાં આવી છે. પ્રીમીયમ હેચબેક સેગમેન્ટમાં અલ્ટ્રોઝે પોતાને એક બેંચમાર્ક તરીકે મજબુતાઈ સ્થાપીત કરી છે. 5-સ્યર GNCAP રેટીંગ મેળવનાર તેની શ્રેણીમાં પ્રથમ અને એકમાત્ર હોવાથી તેણે શરૂઆતમાં જ સલામતીમા નવા ધોરણો સ્થાપીત કર્યા છે.
આ મજબુત પાયા ઉપર નિર્માણ કરીને 2025 Tata Altroz ઓલ ન્યુ અલ્ટ્રોઝ હવે પ્રીમીયમનેસ ની બોલ્ડ નવી અભિવ્યકિત સાથે ઉન્નત બની ગઈ છે. તેમાં ફલશ ડોર હેન્ડલ્સ અને ઈનફીનીટી કનેકટેડ એલ.ઈ.ડી. ટેલ લેમ્પસ જેવા સેગમેન્ટ. ફર્સ્ટ ડીઝાઈન જેવા ફીચર્સ સમાવિત છે. જયારે ઈન્ટીગ્રેટેડ DRLS સાથે લ્યુમિનેટ LED હેડ લેમ્પ્સ અને આકર્ષક 3D ફન્ટ ગ્રીલ તેની અત્યાધુનીક રોડ હાજરીમાં વધારો કરે છે. જ્યાં આ ગાડીમાં ઉન્નત થાઈ સપોર્ટ સાથે એકઝીકયુટીવ લોઉજ શૈલીની પાછળની બેઠકો, શોફટ ટચ, ગ્રાન્ડ પ્રેસ્ટીજીયા ડેસબોર્ડ, એમ્બયન્ટ લાઈટીંગ અને જગ્યા ધરાવતી લે—આઉટ એક સાથે એક આનંદ દાયક અને રીફાઈન્ડ કેબીન નો અનુભવ કરાવશે.
પેટ્રોલ, સેગમેન્ટની એકમાત્ર ડીઝલ અને ટાટા મોટર્સની અગ્રણી I.C.N.G. ટવીસ સીલીન્ડર ટેક્નોલોજીમાં ઓફર કરાયેલ, 2025 Tata Altroz ઓલ ન્યુ અલ્ટ્રોઝ વિવિધ ટ્રાન્સમીશન વિલ્પોમાં પણ ઉપલબ્ધ રહેશે. 5 સ્પીડ મેન્યુઅલ, રીફાઈન્ડ 6 સ્પીડ DCA અને નવી 5 સ્પીડ AMT - જે ગ્રાહકો સુધી પહોંચવામાં ઓટોમેટીક ટ્રાન્સમીશન ની સુવિધા લાવશે.